બે $10 \,cm$ લાંબા, $5\,A$ નો પ્રવાહ ધરાવતા, સીધા તારોને એકબીજાને સમાંતર રાખવામાં આવેલ છે. જો દરેક તાર $10^{-5} \,N$ નું બળ અનુભવતો હોય તો તારો વચ્યેનું અંતર ......... $cm$ હશે.

  • [JEE MAIN 2022]
  • A

    $3$

  • B

    $4$

  • C

    $5$

  • D

    $6$

Similar Questions

કોઈ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને સમાંતર અથવા પ્રતિ સમાંતર ગતિ કરે છે, તો તેના પર લાગતું ચુંબકીય બળ જણાવો.

બે સમાંતર તારોમાંથી પસાર થતાં પ્રવાહ $10\,A$ અને $2\,A$ વિરુધ્ધ દિશામાં છે,એક તાર અનંત લંબાઇનો અને બીજો તાર $2\,m$ લંબાઇનો છે.બંને તાર વચ્ચેનું અંતર $10\,cm$ છે.તો $2\,m$ ના તાર પર કેટલું બળ લાગે?

કાટકોણ સમદ્વિબાજુ ત્રિકોણ $ABC$ ને સમાન ચુંબકીયક્ષેત્રની દિશા $AB$ ને સમાંતર રહે તેમ મૂકેલ છે. જો $ BC$ બાજુ પર ચુંબકીય બળ $\vec F$ લાગતું હોય, તો $AC$ બાજુ પર લાગતું બળ કેટલું થાય?

  • [AIPMT 2011]

અનિયમિત આકારની લૂપમાં પ્રવાહ પસાર કરીને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી ..... .

  • [JEE MAIN 2021]

આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પેપરના સમતલમાં એક અનંત લંબાઇના વિદ્યુત પ્રવાહ ધારીત તાર અને નાનો પ્રવાહ ધારિત ગોળો આપેલ છે. ગોળાની ત્રિજ્યા $a$ છે અને તેના કેન્દ્રથી તાર સુધીનું અંતર $d, (d > > a)$ છે. જો ગોળો તાર પર $F$ બળ લગાવે તો 

  • [JEE MAIN 2019]