ઉપવલય $x^{2}+4y^{2}=4$ ની ગૌણ અક્ષના ધન છેડામાંથી દોરવામાં આવતી જીવાઓના મધ્યબિંદુઓનો બિંદુપથ શોધો.

  • A
    કેન્દ્ર $\left(\frac{1}{2}, 0\right)$ અને ત્રિજ્યા $1$ વાળું વર્તુળ
  • B
    નાભિ $\left(\frac{1}{2}, 0\right)$ અને નિયામિકા $x=-1$ વાળું પરવલય
  • C
    કેન્દ્ર $\left(0, \frac{1}{2}\right)$,મુખ્ય અક્ષ $1$ અને ગૌણ અક્ષ $\frac{1}{2}$ વાળું ઉપવલય
  • D
    કેન્દ્ર $\left(0, \frac{1}{2}\right)$,ટ્રાન્સવર્સ અક્ષ $1$ અને કોન્જુગેટ અક્ષ $\frac{1}{2}$ વાળું અતિવલય

Explore More

Similar Questions

ઉપવલય $\frac{x^2}{a^2} + \frac{y^2}{b^2} = 1$ માં અંતર્ગત કરી શકાય તેવા સૌથી મોટા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે?

જો એક ઉપવલય (ellipse) જેના અક્ષો યામ અક્ષો હોય,અને તેના મુખ્ય અને ગૌણ અક્ષોની લંબાઈ અનુક્રમે $2a$ અને $2b$ હોય,તે બિંદુઓ $(2,2)$ અને $(3,1)$ માંથી પસાર થાય છે,તો $3a^2+5b^2=$

ઉપવલય $4x^2 + 9y^2 = 36$ ના બિંદુ $(3, -2)$ આગળ સ્પર્શક અને અભિલંબના સમીકરણો કયા છે?

ઉપવલય $\frac{x^2}{9} + \frac{y^2}{4} = 1$ ની જીવા $PQ$ તેના કેન્દ્ર આગળ કાટખૂણે છે. $P$ અને $Q$ આગળ દોરેલા સ્પર્શકોના છેદબિંદુના બિંદુપથ કેવો હોય?

$(4 \sqrt{2}, 2 \sqrt{6})$ માંથી પસાર થતા ઉપવલયના નાભિઓ $(-4, 0)$ અને $(4, 0)$ છે. તો,તેની ઉત્કેન્દ્રતા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo