કણનુ વેગમાન $p = a + b{t^2}$ છે.તો કણ પર લાગતું બળ...

  • A

    અચળ

  • B

    $t^2$ ના સપ્રમાણમાં

  • C

    $t$ ના વ્યસ્ત પ્રમાણમાં

  • D

    $t$ ના સપ્રમાણમા

Similar Questions

કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે યોગ્ય રીતે જોડો.

  કોલમ $-I$   કોલમ $-II$
$(1)$ વેગમાનનો ફેરફાર $(a)$ બળ
$(2)$ વેગમાનના ફેરફારનો દર  $(b)$ બળનો આધાત
    $(c)$ વેગમાન

“અનુભવી ક્રિકેટર વધુ ઝડપે આવતા ક્રિકેટ બોલને સહેલાઈથી ઝીલે છે જ્યારે શિખાઉ ક્રિકેટરને હાથમાં ઈજા થઈ શકે છે.” શાથી ?

ગતિ કરતાં પદાર્થની ઝડપ બમણી કરવામાં આવે, તો......

કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે યોગ્ય રીતે જોડો.

  કોલમ $-I$   કોલમ $-II$
$(1)$ બળની વ્યાખ્યા $(a)$ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ
$(2)$ બળનું માપ $(b)$ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ
    $(c)$ ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ

$m \,kg$ દળનો કણ $v \,m/s$ ના વેગથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અથડાઇને સમાન વેગથી પાછો ફરે છે,તો વેગમાનમાં થતાં ફેરફારનું મૂલ્ય