આપેલ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $3.5 \times 10^{-5} \mathrm{~T}$ છે. દક્ષિણ-પૂર્વ થી ઉત્તર-પક્ષિમ દિશામાં $\sqrt{2} \mathrm{~A}$ પ્રવાહ ધરાવતા એક ખૂબ લાંબા સીધા સુવાહકને મૂકવામાં આવે છે. સુવાહક દ્વારા એકમ લંબાઈ દિઢ અનુભવાતું બળ_________$\times 10^{-6} \mathrm{~N} / \mathrm{m}$ છે.

  • [JEE MAIN 2024]
  • A

    $35$

  • B

    $15$

  • C

    $74$

  • D

    $64$

Similar Questions

બે સમાંતર વિધુતપ્રવાહધારિત તાર વચ્ચે લાગતાં બળનું સમીકરણ મેળવો.

કોઈ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને સમાંતર અથવા પ્રતિ સમાંતર ગતિ કરે છે, તો તેના પર લાગતું ચુંબકીય બળ જણાવો.

બે $10 \,cm$ લાંબા, $5\,A$ નો પ્રવાહ ધરાવતા, સીધા તારોને એકબીજાને સમાંતર રાખવામાં આવેલ છે. જો દરેક તાર $10^{-5} \,N$ નું બળ અનુભવતો હોય તો તારો વચ્યેનું અંતર ......... $cm$ હશે.

  • [JEE MAIN 2022]

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $I$ પ્રવાહધારીત એક ચોરસ લૂપને $I_1$ સ્થાયી પ્રવાહ પસાર કરતાં લાંબા વાહકની નજીક સમક્ષિતિજ સમતલમાં મુકેલ છે. તો લૂપ શું અનુભવે?

  • [AIPMT 2011]

એક ચોરસ લૂપ $ABCD$  માંથી $i $ પ્રવાહ પસાર થાય છે, તેને $I$ પ્રવાહધારીત રેખીય વાહકતાર $XY$ ની નજીક મૂકેલ છે, લૂપ પર પરિણામી બળ કેટલું લાગશે?

  • [NEET 2016]