$(1 + x)^{2n + 2}$ ના વિસ્તરણમાં સૌથી મોટો સહગુણક કયો છે?

  • A
    $\frac{(2n)!}{(n!)^2}$
  • B
    $\frac{(2n + 2)!}{\{(n + 1)!\}^2}$
  • C
    $\frac{(2n + 2)!}{n!(n + 1)!}$
  • D
    $\frac{(2n)!}{n!(n + 1)!}$

Explore More

Similar Questions

$(a-2 b)^{12}$ માં $a^{5} b^{7}$ નો સહગુણક શોધો.

$(1+x)^{21}$ ના વિસ્તરણમાં $(2r+6)^{\text{th}}$ અને $(r-1)^{\text{th}}$ પદના સહગુણકો સમાન હોય,તો $r$ ની કિંમત શોધો:

જો $(x + 1)^n$ ના દ્વિપદી વિસ્તરણમાં $x$ ના ઘાતાંકોમાં ત્રણ ક્રમિક સહગુણકોનો ગુણોત્તર $2 : 15 : 70$ હોય,તો આ ત્રણ સહગુણકોની સરેરાશ શોધો.

${\left( {{x^2} - \frac{{3\sqrt{3}}}{{{x^3}}}} \right)^{10}}$ ના વિસ્તરણમાં $x$ થી સ્વતંત્ર પદ કયું છે?

$(1+x)^{101}(1-x+x^2)^{100}$ ના વિસ્તરણમાં $x^{50}$ નો સહગુણક શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo