વિકલ સમીકરણ $\frac{dy}{dx} = \cos(x+y)$ નો વ્યાપક ઉકેલ શોધો.

  • A
    $\tan \left(\frac{x+y}{2}\right) = y+c$
  • B
    $\tan \left(\frac{x+y}{2}\right) = x+c$
  • C
    $\cot \left(\frac{x+y}{2}\right) = y+c$
  • D
    $\cot \left(\frac{x+y}{2}\right) = x+c$

Explore More

Similar Questions

બિંદુ $(0, -2)$ માંથી પસાર થતા વક્રનું સમીકરણ શોધો,જો વક્ર પરના કોઈપણ બિંદુ $(x, y)$ માટે,તેના સ્પર્શકનો ઢાળ અને બિંદુના $y$-યામનો ગુણાકાર તે બિંદુના $x$-યામ જેટલો હોય.

વિકલ સમીકરણ $\frac{dy}{dx} = (ae^{bx} + c\cos mx)$ નો ઉકેલ શું છે?

વિકલ સમીકરણ $\frac{dy}{dx} = (x - y)^2$ નો ઉકેલ શોધો,જ્યારે $y(1) = 1$ હોય.

ધારો કે $y=f(x)$ એ વિકલ સમીકરણ $y(x+1) dx - x^2 dy = 0$ નો ઉકેલ છે,જ્યાં $y(1)=e$ છે. તો $\lim _{x \rightarrow 0^{+}} f(x)$ ની કિંમત શોધો.

$\frac{dy}{dx} = x \log x$ નો ઉકેલ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo