$\tan 3x = 1$ નો વ્યાપક ઉકેલ શોધો.

  • A
    $x = n\pi, n \in Z$
  • B
    $x = n\left(\frac{\pi}{3}\right) + \frac{\pi}{12}, n \in Z$
  • C
    $x = n\pi + \frac{\pi}{4}, n \in Z$
  • D
    $x = n\pi \pm \frac{\pi}{4}, n \in Z$

Explore More

Similar Questions

સમીકરણ $\cos 2 \theta \cos \frac{\theta}{2} + \cos \frac{5 \theta}{2} = 2 \cos^3 \frac{5 \theta}{2}$ ના અંતરાલ $\left[-\frac{\pi}{2}, \frac{\pi}{2}\right]$ માં ઉકેલોની સંખ્યા કેટલી છે?

જો $\frac{1 - \cos 2\theta}{1 + \cos 2\theta} = 3$ હોય,તો $\theta$ નું વ્યાપક મૂલ્ય શું છે?

$\frac{1-\cos 2x}{1+\cos 2x}=3$ નો વ્યાપક ઉકેલ શોધો.

સમીકરણ $\tan \theta + \tan \left( \frac{\pi}{2} - \theta \right) = 2$ નું સમાધાન કરતી $\theta$ ની વ્યાપક કિંમત શોધો.

સમીકરણ $2 \sin^2 x + 5 \sin x - 3 = 0$ નું સમાધાન કરતા અંતરાલ $[0, 3\pi]$ માં $x$ ના મૂલ્યોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo