પ્રથમ સજીવો જે પ્રથમ દૃશ્યમાન પૃથ્વી પર થયા તે.
કેમો હેટરોટોક્સ
કેમો ઓટોટ્રોપસ
ફોટોઓટોટ્રોસ
ડીકંમ્પોઝર
જે વિકૃતિ ન્યુક્લિઓટાઈડના વધારા અથવા લોપથી પ્રેરિત થતી હોય તેને ........કહે છે.
મ્યુટન્ટ સૂક્ષ્મજીવ તેની વૃદ્ધિ માટે જરૂરી એવું સંયોજન સંશ્લેષિત કરવા સક્ષમ નથી, પણ વૃદ્ધિ કરવા સક્ષમ છે જો સંયોજન પૂરું પડાય તો તે ......નામે ઓળખાય છે.
$X-$ કિરણો કેવી રીતે વિકૃતિઓ સર્જે છે?
સૌ પ્રથમ જીવનો ઉદ્દભવ .......માં થયો.