જે વિકૃતિ ન્યુક્લિઓટાઈડના વધારા અથવા લોપથી પ્રેરિત થતી હોય તેને ........કહે છે.

  • A

    અપાર્યક

  • B

    અર્થહીન

  • C

    પ્રતિસ્થાપન

  • D

    ફ્રેમ શિફ્ટ

Similar Questions

નીચેનામાંથી કોને આધુનિક માણસના સીધા પૂર્વજ માનવામાં આવે છે?

  • [AIPMT 1996]

સાપને પગ નથી હોતા કારણ કે,

ઔદ્યોગિક મેલેનિઝમ એ શેનું ઉદાહરણ છે ?

જનીનિક વિકૃતિ શેમાં થાય છે?

રાસાયણીક ઉવિકાસને કારણે જીવની ઉત્પતિની થીયરી, યોગ્ય રીતેતેના દ્વારા રજુ થઈ