નીચેનામાંથી કયા મ્યુટાજન ફ્રેમ શિફ્ટ વિકૃતિ સર્જે છે?
પોઈન્ટ મ્યુટેશનની સૌથી પહેલી નોંધ ......છે.
........સમયમાં સરિસૃપો જેવા સસ્તનો ઉદ્દભવ્યાં.
કયા વૈજ્ઞાનિકે યોગ્યતમની ચિરંજીવિતાનો પ્રારંભિક ખ્યાલ આપ્યો?
વસતિમાં જનીન આવૃત્તિમાં ભિન્નતા પ્રાકૃતિક પસંદગીને બદલે આકસ્મિક રીતે થાય છે તેને શું કહે છે?