મ્યુટન્ટ સૂક્ષ્મજીવ તેની વૃદ્ધિ માટે જરૂરી એવું સંયોજન સંશ્લેષિત કરવા સક્ષમ નથી, પણ વૃદ્ધિ કરવા સક્ષમ છે જો સંયોજન પૂરું પડાય તો તે ......નામે ઓળખાય છે.
ઓકઝોટ્રોફ
પ્રોટોટ્રોફ
સ્વપોષી
એકપણ નહિ
મીલર્સના પ્રયોગમાં નીચેના પૈકી એક એમિનો એસિડ સંશ્લેષણ પામ્યો ન હતો?
બે વનસ્પતિઓ નિર્ણાયક રીતે સમાન જાતિમાં સમાવિષ્ટ છે એવું કહી શકાય જો તેઓ
પહેલો ઉદવિકાસવાદ કોણે આપ્યો?
ઝિંકોસ અને નિર્ટલ્સનો ઉદવિકાસ શેમાંથી થયો છે?
પૃથ્વી પર જીવના ઉદૂભવ સમયે .........ની ગેરહાજરી હતી.