સૌપ્રથમ સસ્તન કોના જેવા હતા?

  • A
    લોબોફિન્સ
  • B
    ડાયનોસોર
  • C
    ડોલ્ફીન્સ
  • D
    છછુંદર

Similar Questions

નીચે દર્શાવેલ ચાર્ટમાં $X$ અને $Y$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

ખંડીય વિચલન બાદ ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ શાને કારણે ટકી રહ્યા?

$1938$માં .......... માં પકડાયેલી મત્સ્ય સીલાકાન્થ મનાતી હતી, જે લુપ્ત થયેલી હોવાનું માનવામાં આવે છે.

$200$ મિલિયન વર્ષ અથવા તે દરમિયાન કયા સજીવો પૃથ્વી પર પ્રભાવી હતા?

સરિસૃપ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.