સરિસૃપ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ઉભયજીવોમાંથી ઊતરી આવ્યા.
સરિસૃપો જાડા કવચવાળા ઈંડા મૂકતાં જે ઊભયજીવીઓના ઈંડાની માફક સૂર્યપ્રકાશમાં સુકાઈ જતા નહોતા.
સરિસૃપોના વંશજો કાચબા, કશ્ય૫ અને મગર છે.
ઉપરના બધા જ
નીચેના ક્યા કાળમાં ઉભયજીવી પ્રથમ દરમ્યાન થયા?
ખોટું વિધાન પસંદ કરો.
ડાઇનોસોરનો સુવર્ણયુગ / સરિસૃપનો યુગ કયો હતો?
પરમીઅન પીરિયડ દરમ્યાન લગભગ કઈ પ્રથમ મોટાભાગની કીટકોની આધુનિક શ્રેણીઓ ર્દશ્યમાન થઈ ઉભવી.
અસંગત વિધાન ઓળખો.