નીચે દર્શાવેલ ચાર્ટમાં $X$ અને $Y$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

737-933

  • A

    $X-$ સિનેપ્સિડ્સ, $Y-$ પેલિકોસોરસ

  • B

    $X-$ સિનેપ્સિડ્, $Y-$ થીકોડોન્ટ

  • C

    $X-$ થીકોડોન્ટ,$Y-$ સિનેપ્સિડ્સ

  • D

    $X-$ થીકોડોન્ટ,$Y-$ પેલીકોસોરસ

Similar Questions

નીચેનો યાર્ટ ભૂસ્તરીય સમયગાળા દ્વારા પૃષ્ઠવંશીઓના ઉદવિકાસના ઈતિહાસનું પ્રતિનિધિત્વ દર્શાવે છે. $P$ અને $Q$ કયાં સજીવો છે?

$Q$

કયા પ્રાણીઓનો ઉદવિકાસ સરીસૃપમાંથી થયેલો છે?

સસ્તન વિશે કયું વિધાન ખોટું છે?

ડાયનોસોર કયારે ઉદ્દભવ્યા?

કયા સજીવ મૃત્યુ પામી કોલસાના ભંડાર બન્યા?