ખંડીય વિચલન બાદ ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ શાને કારણે ટકી રહ્યા?
ઉત્તર અમેરિકાના પ્રાણીઓ કરતા વધુ પ્રજનનક્ષમ હતા
દક્ષિણ અમેરિકાના પ્રાણીઓ પર તેઓ પ્રભાવી હતા
તેઓને અન્ય સસ્તનોથી સ્પર્ધા ન કરવી પડી
આપેલ તમામ
ઉદ્દવિકાસનો સંપૂર્ણ ઇતિહાસ ટૂંકમાં દર્શાવો.
સરિસૃપ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
આશરે કેટલા વર્ષ પહેલા જડબાવિહીન માછલી ઉદભવી?
સૌથી મોટો ડાયનોસોર કયો હતો અને તેની ઊંચાઈ કેટલા ફુટ હતી?