$1938$માં .......... માં પકડાયેલી મત્સ્ય સીલાકાન્થ મનાતી હતી, જે લુપ્ત થયેલી હોવાનું માનવામાં આવે છે.
દક્ષિણ અમેરિકા
દક્ષિણ આફ્રિકા
ઉત્તર અમેરિકા
યુરોપ
નીચેની ગોઠવણ મેસોઝોઈકયુગના સમયની ગોઠવણી પ્રથમથી નવીનતમ સુધીનો સાચો ક્રમ આપો?
જે જીવંત સ્વરૂપો અશ્મિરૂપ થયા છે તેની લાક્ષણિકતાઓ શું છે ?
સિનોઝોઈક ઈરા (era) માં કેટલા period છે?
નીચે પૈકી શેનો સમાવેશ પેલિઓઝોઈક era માં થતો નથી?