તાપમાન, વોલ્ટેજ સપ્લાયમાં ન ધારેલા ફેરફારોને લીધે માપનમાં ઉદ્ભવતી ત્રુટિઓ $.......$ છે.

  • [NEET 2023]
  • A

    અવ્યવસ્થિત ત્રૂટિઓ

  • B

    સાધનની ત્રુટિઓ

  • C

    વ્યક્તિગત ત્રુટિઓ

  • D

    લઘુતમ માપ ત્રુટિઓ

Similar Questions

અવરોધ $R =\frac{ V }{ I },$ જ્યાં $V =(50 \pm 2) \;V$ અને $I=(20 \pm 0.2)\;A$ છે. $R$ માં પ્રતિશત ત્રુટિ $x \%$ છે. $x$ નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?

  • [JEE MAIN 2021]

સાદા લોલકનો આવર્તકાળ $ T = 2\pi \sqrt {\frac{l}{g}} $ હોય, જયાં $l=100\, cm$ અને તેમાં ખામી $1\,mm$ છે.આવર્તકાળ $2 \,sec$ છે.$100$ દોલનો માટેનો સમય $0.1 \,s$ લઘુતમ માપશકિત ધરાવતી ઘડિયાળ વડે માપવામાં આવે છે.તો ગુરુત્વપ્રવેગ $g$ માં પ્રતિશત ખામી ...... $\%$ થશે.

જો $P = \frac{{{A^3}}}{{{B^{5/2}}}}$ અને $\Delta A$ એ $A$ ની અને $\Delta B$ એ $B$ ની નિરપેક્ષ ત્રુટિ હોય તો $P$ ની નિરપેક્ષ ત્રુટિ $\Delta P$ કેટલી થાય?

એક ભૌતિકરાશિ નો માપન યોગ્ય ચાર રાશિઓ $a, b, c$ અને $d$ સાથેનો સંબંધ આ મુજબ છે. $P=\frac{a^{2} b^{2}}{(\sqrt{c} d)}$, $a, b, c$ અને $D$ માં પ્રતિશત ત્રુટિ અનુક્રમે $1 \%, 3 \%, 4 \%$  અને $2 \%$ છે, તો $P$ માં પ્રતિશત ત્રુટિ શોધો. જો ઉપર્યુક્ત સંબંધનો ઉપયોગ કરીને ગણતરી કરતાં $P$ નું મૂલ્ય $3.763$ મળતું હોય, તો તમે આ પરિણામને કયા મૂલ્ય સુધી $Round \,off$ કરશો ?

જો વર્તૂળના આવેલા વ્યાસમાં $ 4\% $ જેટલી ત્રુટિ છે, તો વર્તૂળની ત્રિજ્યામાં ત્રુટિ ........ $\%$ હશે .