નીચે દર્શાવેલ વિદ્યુતપરિપથનો બિંદુ $A$ અને બિંદુ $B$ વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો થાય?
$2.5 \Omega$
$5 \Omega$
$12.5 \Omega$
$20\Omega$
જૂલની તાપીય અસર શું છે ? તેને પ્રાયોગિક રીતે કેવી રીતે નિર્દેશિત કરી શકાય ? રોજિંદા જીવનમાં થતા તેના ચાર ઉપયોગો નોંધો.
વૉલ્ટાના વિદ્યુતકોષમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈ તરફ વહે છે?
નીચે પૈકી કયું સૂત્ર વૉલ્ટેજ દર્શાવે છે ?
એક વિદ્યુત-પરિપથમાં $100 \,W$ ના ત્રણ વીજળીના બલ્બને શ્રેણીમાં જોડેલા છે. બીજા એક અન્ય વિદ્યુત-પરિપથમાં તેટલા જ પાવરના એટલે કે $100$ $W$ ના બીજા ત્રણ બલ્બ એકબીજાને સમાંતરમાં સમાન વિદ્યુતસ્ત્રોત સાથે જોડેલા છે. શું બંને પરિપથોમાં બલ્બ સમાન પ્રકાશથી પ્રકાશિત થશે ? તમારા ઉત્તરને સમર્થન આપો.
એક વાહક તારનો અવરોધ $10\Omega$ છે. તેને $1.5\;V$ની બેટરી સાથે જોડતા તેમાંથી કેટલો વિદ્યુતભાર વહેશે?