એક વાહક તારનો અવરોધ $10\Omega$ છે. તેને $1.5\;V$ની બેટરી સાથે જોડતા તેમાંથી કેટલો વિદ્યુતભાર વહેશે?
$15\;m\;A$
$1.5\;m\;A$
$15\;m\;A$
$150\;m\;A$
ફયુઝ વાયરનો ઉપયોગ કરવાથી તે વિદ્યુત ઉપકરણોને શી રીતે બચાવી શકે છે ?
સિલિકોન શું છે?
જેમાં વિદ્યુત ઉપકરણોને યોગ્ય રીતે જોડેલ હોય તેવો વિદ્યુત-પરિપથ (આકૃતિ) ઓળખો :
એક વિદ્યુતકીટલી $220\, V$ સાથે જોડતાં $1 \,kW$ જેટલો પાવર ખર્ચે છે. તેના માટે વપરાતા ફયૂઝ વાયરનું રેટિંગ($A$ માં) કેટલું રાખવું જોઈએ ?
વૉલ્ટાના વિઘુતકોષમાં ધન ધ્રુવ તરીકે શાની પ્લેટ હોય છે?