સમદ્વિભુજ ત્રિકોણની બે બાજુના સમીકરણ $7x - y + 3 = 0$ અને $x + y - 3 = 0$ હોય અને ત્રિજી બાજુ બિંદુ $(1, -10)$ માંથી પસાર થાય તો ત્રિજી બાજુનું સમીકરણ મેળવો.
$y = \sqrt 3 x + 9$ છે પરંતુ ${x^2} - 9{y^2} = 0$ નથી.
$3x + y + 7 = 0$ છે પરંતુ ${60^o}$ નથી.
$3x + y + 7 = 0$ અથવા $x - 3y - 31 = 0$
$3x + y + 7$ અથવા $x - 3y - 31 = 0$ પૈકી એકપણ નહી.
ત્રણ રેખાઓ $x + 2y + 3 = 0 ; x + 2y - 7 = 0$ અને $2x - y - 4 = 0$ એ બે ચોરસની ત્રણ બાજુ દર્શાવે છે તો બંને ચોરસની ચોથી બાજુનું સમીકરણ મેળવો
સમબાજુ ત્રિકોણના આધારનું સમીકરણ $x + y = 2$ હોય અને શિરોબિંદુ $(2, -1)$ હોય તો ત્રિકોણની બાજુની લંબાઇ મેળવો.
$|x| + |y| = 1 $ રેખા વડે બનતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય ?
યામ-સમતલમાં $(-4,5),(0,7) (5,-5)$ અને $(-4-2)$ શિરોબિંદુઓવાળો ચતુષ્કોણ દોરો અને તેનું ક્ષેત્રફળ શોધો.
ત્રિકોણ $PQS$ અને $PQR$ ના ક્ષેત્રનો ગુણોત્તર . . . . .