અતિવલયનું સમીકરણ શોધો જેના નાભિના યામ $(\pm 8, 0)$ છે અને નાભિલંબની લંબાઈ $24$ એકમ છે.

  • A
    $3x^{2} - y^{2} = 48$
  • B
    $4x^{2} - y^{2} = 48$
  • C
    $x^{2} - 3y^{2} = 48$
  • D
    $x^{2} - 4y^{2} = 48$

Explore More

Similar Questions

વક્ર $x^2 - y^2 = a^2$ ની ઉત્કેન્દ્રતા (eccentricity) કેટલી છે?

જો $2x - ky + 3 = 0$ અને $3x - y + 1 = 0$ એ અતિવલય $5x^2 - 6y^2 = 15$ ના સાપેક્ષમાં સંયુગ્મી રેખાઓ હોય,તો $k =$

ધારો કે પ્રમાણિત સ્વરૂપમાં અતિવલયની અનુપ્રસ્થ અને સંયુગ્મી અક્ષની લંબાઈ અનુક્રમે $2a$ અને $2b$ છે,અને આ અતિવલયનું એક નાભિ અને અનુરૂપ નિયામિકા અનુક્રમે $(-5, 0)$ અને $5x + 9 = 0$ છે. જો અતિવલય પરના બિંદુ $(\alpha, 2\sqrt{5})$ ના નાભિ અંતરોનો ગુણાકાર $p$ હોય,તો $4p$ ની કિંમત . . . . . . છે.

જો સમીકરણ $x+y+n=0$ એ અતિવલય $\frac{x^2}{6}-\frac{y^2}{2}=1$ નો અભિલંબ દર્શાવતું હોય,તો $n=$

જો અતિવલયની પ્રધાન અક્ષ (transverse axis) અને અનુબદ્ધ અક્ષ (conjugate axis) ની લંબાઈ અનુક્રમે $8$ અને $6$ હોય,તો અતિવલયના કોઈપણ બિંદુના તેની નાભિઓથી અંતરનો તફાવત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo