વાયુનું સમીકરણ $ \left( {P + \frac{a}{{{V^2}}}} \right)\,(V - b) = RT $ મુજબ આપવામાં આવે છે જ્યાં $P$ દબાણ, $V$ કદ, $T$ નિરપેક્ષ તાપમાન અને $a,b,R$ અચળાંક છે તો સમીકરણ માં $a$ નું પારિમાણીક સૂત્ર શું હશે?

  • A

    $ M{L^5}{T^{ - 2}} $

  • B

    $ M{L^{ - 1}}{T^{ - 2}} $

  • C

    $ {M^0}{L^3}{T^0} $

  • D

    $ {M^0}{L^6}{T^0} $

Similar Questions

જો ઝડપ $(V)$, પ્રવેગ $(A)$ અને બળ $(F)$ ને મૂળભૂત એકમો તરીકે લેવામાં આવે, તો યંગ મોડ્યુલસનું પરિમાણ શું થશે?

  • [JEE MAIN 2019]

જો વેગમાન $(P)$, ક્ષેત્રફળ $(A)$ અને સમય $(T)$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થાય?

વર્તુળનું સમીકરણ $x^2+y^2=a^2$, જ્યાં $a$ એ ત્રિજ્યા છે, વડે આપવામાં આવે છે. જો ઉગમબિંદુને $(0,0)$ ને બદલે નવા મૂલ્ય આગળ ખસેડતા આ સમીકરણ બદલાય છે. નવા સમીકરણ : $(x-A t)^2+\left(y-\frac{t}{B}\right)^2=a^2$ માટે $A$ અને $B$ નાં સાચા પરિણામો ......... થશે. $t$ નું પરિમાણ $\left[ T ^{-1}\right]$ વડે આપવામાં આવે છે.

  • [JEE MAIN 2023]

$m$ દળના પદાર્થને વહેતી નદી ખસેડે છે.તે નદીનો વેગ $V$, પાણીની ઘનતા $(\rho )$ અને ગુરુત્વપ્રવેગ $g$ પર આઘાર રાખે છે.તો $m  \propto $

બર્નુલીનું સમીકરણ $p\,\, + \;\,\frac{1}{2}\rho {v^2}\,\, + \;\,h\rho g\,\, = \,\,k$મુજબ આપવામાં આવે છે.

જ્યાં $p =$ દબાણ, $\rho $ = ઘનતા $v $ = ઝડપ $ h =$  પ્રવાહી સ્તંભની ઊચાઈ, $ g = $ ગુરૂત્વાકર્ષણને લીધે પ્રવેગ અને  $k$ અચળાંક છે. નીચેના પૈકી કોનું પારિમાણિક સૂત્ર $ k  $ ના સૂત્રને સમાન હોય છે?