એક વાસ્તવિક વાયુ માટે અવસ્થા સમીકરણ $\left(\mathrm{P}+\frac{\mathrm{a}}{\mathrm{V}^2}\right)(\mathrm{V}-\mathrm{b})=\mathrm{RT}$ થી આપવામાં આવે છે જયાં $\mathrm{P}, \mathrm{V}$ અને
$T$ એ અનુક્મે દબાણ, કદ અને તાપમાન, અને $\mathrm{R}$ એ સાર્વત્રિક વાયુ અચળાંક છે. $\frac{\mathrm{a}}{\mathrm{b}^2}$ નું પરિમાણ_______ના જેવું છે.
$PV$
$\mathrm{P}$
$RT$
$\mathrm{R}$
ઊર્જા ઘનતાને $u=\frac{\alpha}{\beta} \sin \left(\frac{\alpha x}{k t}\right)$ સૂત્ર વડે આપવામાં આવે છે. જ્યાં $\alpha, \beta$ અચળાંકો છે, $x$ એ સ્થાનાંતર, $k$ એ બોલ્ટ્ઝમેન અચળાંક અને $t$ એ તાપમાન છે. $\beta$ નું પરિમાણ ...... થશે.
જો પ્રકાશના વેગ $c$, પ્લાન્ક અચળાંક $h$ અને ગુરુત્વાકર્ષી અચળાંક $ G$ ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે તો દ્રવ્યમાન, લંબાઈ અને સમયને આ ત્રણ રાશિઓમાં દર્શાવતા સૂત્રો મેળવો.
પરિમાણની સમાનતાનો નિયમ લખો.
નીચેનામાંથી કયા સંબંધની મદદથી પરિમાણનું પૃથ્થકરણ કરી શકાય છે?