પ્રક્ષિપ્ત કરેલા પદાર્થના યામ $x = 36t \;m $ અને $2y = 96 t -9.8 t^2 m$ તો પ્રક્ષિપ્તકોણ કેટલો થાય?

  • A

    ${\sin ^{ - 1}}\left( {\frac{4}{5}} \right)$

  • B

    ${\sin ^{ - 1}}\left( {\frac{3}{5}} \right)$

  • C

    ${\sin ^{ - 1}}\left( {\frac{4}{3}} \right)$

  • D

    ${\sin ^{ - 1}}\left( {\frac{3}{4}} \right)$

Similar Questions

કણ માટે પ્રક્ષીપ ગતિનુ સમીકરણ $y = 16x - \frac{{5{x^2}}}{4}$, તો અવધિ $R$ નુ મુલ્ય ........ $m$ થશે.

સમક્ષિતિજ સાથે $\theta$ કોણે એક પ્રક્ષિપ્તા પદાર્થ $25\, m / s$ ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. $t$ સેકન્ડ બાદ તેનો સમક્ષિતિજ સાથેનો નમન શૂન્ય થાય છે. જો $R$ એ પ્રક્ષિપ્તની અવધિ દર્શાવતો હોય તો $\theta$ નું મૂલ્ય ........હશે.

$\left[ g =10 m / s ^{2} \text { }\right]$લો

  • [JEE MAIN 2022]

જો $R$ અને $H$ એ પ્રક્ષેપિત પદાર્થ માટે સમક્ષિતિજ વિસ્તાર અને મહત્તમ ઊંચાઈ રજૂ કરતાં હોય, તો નીચેનામાથી કયું સમીકરણ અસ્તિત્વ ધરાવે?

  • [AIIMS 2009]

જો $R$ અને $H$ એ સમક્ષિતિજ અવધિ અને મહત્તમ ઊંચાઈ હોય તો તેના પ્રક્ષેપણની ઝડપ શોધો

એક પદાર્થને $45^o$ ના પ્રક્ષિપ્તકોણે $E$ ગતિઊર્જાથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. મહત્તમ ઊંચાઇએ તેની ગતિઊર્જા કેટલી થશે?

  • [AIPMT 2001]