કેન્દ્ર $(1, 2)$ અને સ્પર્શક $x + y - 5 = 0$ ધરાવતા વર્તુળનું સમીકરણ શોધો.

  • A
    $x^2 + y^2 + 2x - 4y + 6 = 0$
  • B
    $x^2 + y^2 - 2x - 4y + 3 = 0$
  • C
    $x^2 + y^2 - 2x + 4y + 8 = 0$
  • D
    $x^2 + y^2 - 2x - 4y + 8 = 0$

Explore More

Similar Questions

જો સમીકરણ $x^{2}+y^{2}-10x+21=0$ ના વાસ્તવિક બીજ $x=\alpha$ અને $y=\beta$ હોય,તો

જો વર્તુળના વ્યાસાંત બિંદુઓ $(1, 2)$ અને $(3, 4)$ હોય,તો તેનું સમીકરણ શોધો:

વક્ર $x^2+y^2-ax-by=0$ ના પ્રચલ સમીકરણો કયા છે?

વર્તૂળ $2x^2 + 2y^2 = 3x - 5y + 7$ ની ત્રિજ્યા અને કેન્દ્ર શોધો.

$(2, -3)$ કેન્દ્ર ધરાવતા અને $X$-અક્ષને સ્પર્શતા વર્તુળનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo