$CO$ અણું માં $C$ અને $O$ વચ્ચેનું અંતર $1.1\ \mathring A $ છે. $C$ નું દળ $12\ a.m.u$ અને $O$ નું $16\ a.m.u.$ હોય તો $CO$ અણું નું દ્રવ્યમાનકેન્દ્ર 

  • A
    કાર્બન અણું થી $6.3\ \mathring A $ 
  • B
    ઓક્સિજન અણું થી $1\ \mathring A $
  • C
    કાર્બન અણું થી $0.63\ \mathring A $
  • D
    ઓક્સિજન અણું થી $0.12\ \mathring A $

Similar Questions

$m$ અને $M$ $(M>m)$ ના દળોનું દ્રવ્યમાન કેન્દ્ર

ત્રણ સમાન દળના કણોના યામ $(1, 1), (2, 2), (3, 3)$ હોય,તો દ્રવ્યમાન કેન્દ્રના યામ શું થાય?

$1 \;kg$ અને $3\; kg$ દળના બે પદાર્થોને સ્થાન સદિશો અનુક્રમે $\hat{i}+2 \hat{j}+\hat{k}$ અને $-3 \hat{i}-2 \hat{j}+\hat{k}$ છે.દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનના સદિશનું મૂલ્ય $..............$ સદિશના મૂલ્યના બરાબર હશે.

  • [AIPMT 2009]

$'n'$ કણોનાં બનેલાં તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર લખો અને તેના દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતાં બળ માટેનું સૂત્ર મેળવો.

એક $2 R$ ત્રિજ્યાની વર્તુળાકાર તકતીમાંથી $R$ ત્રિજ્યાની તકતી એવી રીતે કાપવામાં આવે છે કે જેથી બંને વર્તુળના પરિધ પરસ્પર સ્પર્શે. નવી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર મોટા વર્તુળના કેન્દ્રથી $\frac{\alpha}{R}$ અંતરે છે. તો $\alpha$ ની કિંમત કેટલી હશે?

  • [AIEEE 2007]