બિંદુઓ $(4, 3, -5)$ અને $(-2, 1, -8)$ ને જોડતી રેખાની દિકકોસાઇન (direction cosines) શોધો.

  • A
    $\left( \frac{6}{7}, \frac{2}{7}, \frac{3}{7} \right)$
  • B
    $\left( \frac{2}{7}, \frac{3}{7}, \frac{6}{7} \right)$
  • C
    $\left( \frac{6}{7}, \frac{3}{7}, \frac{2}{7} \right)$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

બે રેખાઓના દિકગુણોત્તરો $a, b, c$ અને $\frac{1}{bc}, \frac{1}{ca}, \frac{1}{ab}$ છે. તો આ રેખાઓ

જો કોઈ રેખાના દિક-ગુણોત્તરો $-18, 12, -4$ હોય,તો તેના દિક-કોસાઈન શું થાય?

બે રેખાઓ કે જેમના દિકગુણોત્તરો $(l, m, n)$ સમીકરણો $l+m-n=0$ અને $l^2+m^2-n^2=0$ નું પાલન કરે છે,તેમની વચ્ચેનો લઘુકોણ શોધો.

જો બે રેખાઓની દિકકોસાઇન $l+3m+5n=0$ અને $5lm-2mn+6ln=0$ દ્વારા આપવામાં આવેલ હોય,તો રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો.

$(-2, 4, -5)$ અને $(1, 2, 3)$ બિંદુઓમાંથી પસાર થતી રેખાના દિક્કોસાઇન શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo