જો બે રેખાઓની દિકકોસાઇન $l+3m+5n=0$ અને $5lm-2mn+6ln=0$ દ્વારા આપવામાં આવેલ હોય,તો રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો.

  • A
    $\cos^{-1}\left(\frac{1}{6}\right)$
  • B
    $\cos^{-1}\left(\frac{1}{3}\right)$
  • C
    $\cos^{-1}\left(\frac{1}{5}\right)$
  • D
    $\sin^{-1}\left(\frac{1}{6}\right)$

Explore More

Similar Questions

એક અવકાશ સદિશ $x$- અને $y$-અક્ષની ધન દિશા સાથે $150^{\circ}$ અને $60^{\circ}$ ના ખૂણા બનાવે છે. સદિશ દ્વારા $z$-અક્ષની ધન દિશા સાથે બનાવવામાં આવતો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

યામાક્ષો સાથે સમાન ખૂણો બનાવતી રેખાની દિક્કોસાઈનો શોધો.

જો એક સીધી રેખા દ્વારા કોઓર્ડિનેટ અક્ષો સાથે બનાવવામાં આવેલા ખૂણા $\alpha, \frac{\pi}{2}-\alpha, \beta$ હોય,તો $\beta$ ની કિંમત શું થાય?

જેના દિશા ગુણોત્તરો સમીકરણો $l+m+n=0$ અને $l^2=m^2+n^2$ નું સમાધાન કરે છે તેવી રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો.

જો $l_{1}, m_{1}, n_{1}$ અને $l_{2}, m_{2}, n_{2}$ એ બે પરસ્પર લંબ રેખાઓની દિક્કોસાઇન હોય,તો સાબિત કરો કે આ બંનેને લંબ રેખાની દિક્કોસાઇન $m_{1} n_{2}-m_{2} n_{1}, n_{1} l_{2}-n_{2} l_{1}, l_{1} m_{2}-l_{2} m_{1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo