એક વર્તુળાકાર મેદાનની ફરતે દીવાલ બનાવવાનો ખર્ચ ₹ $60$ પ્રતિ મી લેખે ? ₹ $26,400$ થાય છે. આ મેદાન પર સિમેન્ટ કોંક્રીટનું લીંપણ કરવાનો ખર્ચ ₹ $50$ પ્રતિ મી$^2$ લેખે શોધો. (₹ માં)

  • A

    $672000$

  • B

    $752000$

  • C

    $770000$

  • D

    $519000$

Similar Questions

વર્તુળ $\odot( O , r),$ માં લઘુચાપ  $\widehat{ ACB }$ ની લંબાઈએ વર્તુળના પરિઘના  $\frac{1}{6}$ ગણી છે. તો ચાપ $\widehat{ ACB }$ દ્વારા કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો મેળવો. 

બે ભિન્ન વર્તુળોના લઘુવૃતાંશએ કેન્દ્ર આગળ અંતરેલા ખૂણા સમાન છે. જો તેમના ક્ષેત્રફળનો ગુણોતર  $4: 9$ હોય તો વર્તુળોની ત્રિજ્યાનો ગુણોતર મેળવો.

આપેલ આકૃતિમાં $\overline{ AB }$ અને $\overline{ CD }$ એ છે $\odot( O , 7$ સેમી)ના પરસ્પર લંબ હોય તેવા વ્યાસ છે. $\overline{ OD }$ વ્યાસવાળું એક વર્તુળ $\odot( O , 7$ સેમી)માં દોરેલ છે. છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)

વર્તુળ $\odot( O , 12)$ માં લઘુચાપ $\widehat{ ACB }$ એ કેન્દ્ર આગળ અંતરેલો ખુણો  $30$ છે. તો લઘુચાપ $\widehat{A D B}$ ની લંબાઈ  મેળવો.

એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા $35$ મી છે. મેદાનની અંદરની બાજુએ $3.5$ મી પહોળો રસ્તો છે. બે ત્રિજ્યા વચ્ચેના ખૂણાનું માપ $72$ હોય તેવી તે મેદાનની બે ત્રિજ્યાઓની વચ્ચેના ભાગમાં ? રસ્તાનું સમારકામ કરવાનું છે. એક મી$^2$ના ₹ $80$ ના દરે સમારકામનો ખર્ચ શોધો. (₹ માં)