“જો તમારો જન્મ ભારતમાં થયો હોય તો તમે ભારતના નાગરિક છો” આ વિધાનનું સામાનર્થી પ્રેરણ ............. થાય
જો તમે ભારતના નાગરિક હોય તો તમે ભારતમાં જન્મ્યા હશો
જો તમે ભારતના નાગરિક ન હોય તો તમે ભારતમાં જન્મ્યા હશો નહી
જો તમારો જન્મ ભારતમાં થયો ન હોય તો તમે ભારતના નાગરિક નથી
જો તમારો જન્મ ભારતમાં થયો હોય તો તમે ભારતના નાગરિક નથી
વિધાન " જો ભારત મેચ જીતે છે તો ભારત ફાઇનલમાં આવશે" નું નિષેધ લખો
‘‘જો ચતુષ્કોણ એ ચોરસ હોય તો તે સમબાજુ ચતુષ્કોણ છે’’ આ વિધાનનું નિષેધ.....
નીચે પૈકીનું કયું વિધાન માત્ર પુનરાવૃતિ છે ?
વિધાન $\sim(p\leftrightarrow \sim q)$ . . . . . . . છે.
‘‘જો સંખ્યાને $15$ વડે ભાગી શકાય તો તેને $5$ અને $3$ વડે પણ ભાગી શકાય’’ આ વિધાનનું નિષેધ