સદિશ $ A = 2\hat i + 3\hat j $ નો સદિશ $ \hat i + \hat j $ ની દિશામાંનો ઘટક
$ \frac{5}{{\sqrt 2 }} $
$ 10\sqrt 2 $
$ 5\sqrt 2 $
$ 5 $
$ 2\hat i + 2\hat j - \hat k $ અને $ 6\hat i - 3\hat j + 2\hat k $, બંનેને લંબ દિશામાંનો એકમ સદિશ કયો થશે?
બે સદિશોના સદિશ ગુણાકાર માટે વિભાજનનો નિયમ લખો.
બે શૂન્યતર સદિશો પરસ્પર લંબ હોવા માટેની આવશ્યક શરત લખો.
$ (\overrightarrow A + \overrightarrow B )\, \times (\overrightarrow A - \overrightarrow B ) $ = ______