જો $ \overrightarrow A \times \overrightarrow B = \overrightarrow C , $ તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $ \overrightarrow C \, \bot \,\overrightarrow A $
  • B
    $ \overrightarrow C \, \bot \,\overrightarrow B $
  • C
    $ \overrightarrow C \, \bot \,(\overrightarrow A + \overrightarrow B ) $
  • D
    $ \overrightarrow C \, \bot \,(\overrightarrow A \times \overrightarrow B ) $

Similar Questions

$\hat i\,\, + \;\,\hat j\,$ સાથેનો $3\hat i\,\, + \;\,4\hat j$ નો  ઘટક ક્યો છે ?

સમઘડી પદ્ધતિમાં સાચો સંબંધ કયો છે ?

$ \overrightarrow a \,.\,\overrightarrow b = 0 $ અને $ \overrightarrow a \,.\,\overrightarrow c = 0. $ હોય,તો $ \overrightarrow a $ કોને સમાંતર થશે?

  • [AIIMS 1996]

બે સદિશના સદિશ ગુણાકારની વ્યાખ્યા લખો. 

બે બળોના સરવાળાનો પરિણામી સદિશ, તેના બાદબાકીના સદિશને લંબ છે. આ કિસ્સામાં બળો ..........

  • [AIIMS 2012]