પરવલય $5y^2 = 4x$ ના નાભિલંબના અંત્યબિંદુઓના યામ શોધો.

  • A
    $(1/5, 2/5), (-1/5, 2/5)$
  • B
    $(1/5, 2/5), (1/5, -2/5)$
  • C
    $(1/5, 4/5), (1/5, -4/5)$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$XY$-સમતલમાં,ત્રણ ભિન્ન રેખાઓ $l_1, l_2, l_3$ એક બિંદુ $(\lambda, 0)$ માંથી પસાર થાય છે. વધુમાં,રેખાઓ $l_1, l_2, l_3$ એ પરવલય $y^2=6x$ ના બિંદુઓ $A=(x_1, y_1)$,$B=(x_2, y_2)$ અને $C=(x_3, y_3)$ આગળના અભિલંબ છે. તો,આપણી પાસે છે:

પરવલય $y^2=9x$ ને સ્પર્શક જે બિંદુ $(4, 10)$ માંથી પસાર થાય છે અને પરવલયની ધરીની ધન દિશા સાથે $\theta$ ખૂણો બનાવે છે જ્યાં $\tan \theta > 2$ હોય,તો તેનું સ્પર્શબિંદુ શોધો.

પરવલય $y^2 = 4ax$ ના શિરોબિંદુમાંથી પસાર થતી તમામ જીવાઓના મધ્યબિંદુઓનો બિંદુપથ શું છે?

રેખા $y = 6x + 1$ એ પરવલય $y^2 = 24x$ ને સ્પર્શે છે. આ રેખા પરના બિંદુ $P$ ના યામ શોધો,જ્યાંથી પરવલય $y^2 = 24x$ પર દોરેલો સ્પર્શક રેખા $y = 6x + 1$ ને લંબ હોય.

પરવલય $20(x^2+y^2-6x-2y+10) = (4x-2y-5)^2$ ના નાભિલંબની લંબાઈ કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo