પરવલય $20(x^2+y^2-6x-2y+10) = (4x-2y-5)^2$ ના નાભિલંબની લંબાઈ કેટલી થાય?

  • A
    $\frac{\sqrt{5}}{2}$
  • B
    $2\sqrt{5}$
  • C
    $\sqrt{5}$
  • D
    $4\sqrt{5}$

Explore More

Similar Questions

ધારો કે $PQ$ એ $y^2=36x$ પરવલયની $100$ લંબાઈની નાભિસ્થ જીવા છે,જે ધન $x$-અક્ષ સાથે લઘુકોણ બનાવે છે. ધારો કે $P$ નો કોટિ ધન છે અને $M$ એ રેખાખંડ $PQ$ પરનું એવું બિંદુ છે કે જેથી $PM:MQ=3:1$ થાય. તો નીચેનામાંથી કયું બિંદુ $M$ માંથી પસાર થતી અને $PQ$ ને લંબ રેખા પર આવેલું નથી?

પરવલય $y^2 + 2y + x = 0$ નું શિરોબિંદુ કયા ચરણમાં આવેલું છે?

જેનું નાભિ $(6,0)$ અને નિયામિકા $x=-6$ હોય તેવા પરવલયનું સમીકરણ શું છે?

પરવલય $2 y^2+25 x=0$ ની નિયામિકા (directrix) $........$ છે.

એક સમબાજુ ત્રિકોણ પરવલય $y^2 = 4ax$ માં એવી રીતે અંતર્ગત છે કે તેનો એક શિરોબિંદુ ઉગમબિંદુ $(0, 0)$ પર છે અને બાકીના બે શિરોબિંદુઓ પરવલય પર છે. તો તેની બાજુની લંબાઈ કેટલી થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo