ઉગમબિંદુ $O$ ની સાપેક્ષે બિંદુ $P$ ના યામ $(3, 12, 4)$ છે. $OP$ ના દિકકોસાઇન શોધો.

  • A
    $3, 12, 4$
  • B
    $\frac{1}{4}, \frac{1}{3}, \frac{1}{2}$
  • C
    $\frac{3}{\sqrt{13}}, \frac{1}{\sqrt{13}}, \frac{2}{\sqrt{13}}$
  • D
    $\frac{3}{13}, \frac{12}{13}, \frac{4}{13}$

Explore More

Similar Questions

જો $\theta$ એ બે રેખાઓ વચ્ચેનો લઘુકોણ હોય,જેના દિકકોસાઇન સંબંધો $l+m+n=0$ અને $2lm+2nl-mn=0$ દ્વારા જોડાયેલા હોય,તો $\cos \theta=$

જો $< a, b, c >$ અને $< a', b', c' >$ એ બે લંબ રેખાઓના દિક ગુણોત્તર હોય,તો નીચેનામાંથી કયું સત્ય છે?

એક અવકાશ સદિશ $x$- અને $y$-અક્ષની ધન દિશા સાથે $150^{\circ}$ અને $60^{\circ}$ ના ખૂણા બનાવે છે. સદિશ દ્વારા $z$-અક્ષની ધન દિશા સાથે બનાવવામાં આવતો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

જો કોઇ રેખાના દિક્-ગુણોત્તર $1, -3, 2$ હોય,તો તેની દિક્-કોસાઇન શું થાય?

એવા બિંદુનો બિંદુપથ શોધો કે જેનું $xy$-સમતલ અને $yz$-સમતલથી અંતરનો સરવાળો તેના $zx$-સમતલથી અંતર જેટલો હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo