એક વર્તુળના પરિઘનું માપ $88$ સેમી છે. તે વર્તુળને અંતર્ગત ચોરસની બાજુની લંબાઈ .......... સેમી હોય.
$28 \sqrt{2}$
$56 \sqrt{2}$
$14 \sqrt{2}$
$28$
વર્તુળનું ક્ષેત્રફળ $154\,cm ^{2}$ હોય તો તેનો વ્યાસ $\ldots \ldots \ldots . cm$ થાય.
જો વર્તુળની ત્રિજ્યાને $10 \%$ વધારવામાં આવે છે તો નવા વર્તુળનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . . .$ થાય.
$70$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળને અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ .......... સેમી$^2$ થાય.
એક વર્તુળમાં પરસ્પર લંબ બે ત્રિજ્યા દ્વારા બનતા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ $38.5$ સેમી$^2$ છે. વર્તુળની ત્રિજ્યા શોધો. (સેમી માં)
જો વર્તુળની પરિમિતિ ચોરસની પરિમિતિ જેટલી હોય, તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર .......