$2\,g$ દળ ધરાવતા લોલક પર $5.0\,\mu C$ વિજભાર છે.જેને એકસમાન $2000\,\frac{V}{m}$ જેટલા વિદ્યુતક્ષેત્રમાં મુકેલ છે  સંતુલને લોલકે શિરોલંબ સાથે બનાવેલો ખૂણો કેટલો હશે?($g = 10\,\frac{m}{{{s^2}}}$)

  • [JEE MAIN 2019]
  • A

    ${\tan ^{ - 1}}\left( {2.0} \right)$

  • B

    ${\tan ^{ - 1}}\left( {0.2} \right)$

  • C

    ${\tan ^{ - 1}}\left( {5.0} \right)$

  • D

    ${\tan ^{ - 1}}\left( {0.5} \right)$

Similar Questions

આકૃતિમાં રહેલ તંત્ર માટે બિંદુ $O$ પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? આકૃતિમાં રહેલ દરેક બાજુની લંબાઈ $l$ અને તે એકબીજાને લંબ છે. 

  • [JEE MAIN 2021]

શૂન્યાવકાશમાં કોઈ બિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા

વિધુતક્ષેત્રની તીવ્રતા કોને કહે છે ? તેનો $\mathrm{SI}$ એકમ લખો.

ઋણ વિદ્યુતભાર ધરાવતા ટીપાને ગુરૂત્વાકર્ષણની વિરૂધ્ધ શિરોલંબ $100\ V m^{-1}$ જેટલુ વિદ્યુતક્ષેત્ર આપીને પડતા અટકાવવામાં આવે છે જો ટીપાંનું વજન $1.6 \times  10^{-3}\ g$ હોય તો ટીપામાં સમાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા....

$\mathrm{n}$ બિંદવત્ વિધુતભારોના તંત્રના લીધે કોઈ બિંદુએ વિધુતક્ષેત્ર માટેનું સૂત્ર મેળવો.