પરવલય $y = x^2 + 2$,$X$-અક્ષ અને રેખાઓ $x = 1$ તથા $x = 2$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ . . . . . . ચોરસ એકમ છે.

  • A
    $\frac{9}{2}$
  • B
    $\frac{7}{3}$
  • C
    $\frac{13}{3}$
  • D
    $\frac{32}{3}$

Explore More

Similar Questions

$AOB$ એ ઉપવલય $\frac{x^2}{25}+\frac{y^2}{9}=1$ નો ધન ચરણ છે,જેમાં $OA=5, OB=3$ છે. ઉપવલયના ચાપ $AB$ અને જીવા $AB$ વચ્ચેનું ક્ષેત્રફળ ચોરસ એકમમાં કેટલું થાય?

વક્રો $2x = y^2 - 1$ અને $x = 0$ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું છે?

$y = |x - 4|$,$x = 3$,$x = 5$ અને $X$-અક્ષ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો.

પરવલય $x^{2}=y,$ રેખા $y=x+2$ અને $x-$ અક્ષ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. ($/6$ માં)

Difficult
View Solution

વક્ર $y = x^2 + 4x + 5$,યામ અક્ષો અને ન્યૂનતમ ઓર્ડિનેટ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo