આકૃતિમાં $m \angle O =90$,$OB =21$ મી અને $OD =14$ હોય, તો છાયાંકિત ફૂલોની ક્યારી $ACDB$ નું ક્ષેત્રફળ શોધો. (મીટર$^2$ માં)

1061-114

  • A

    $187.6$

  • B

    $192.5$

  • C

    $165.3$

  • D

    $176.1$

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ લંબચોરસ $ABCD$ એક પતરું છે, જેમાં $CD = 20$ સેમી અને $BC = 14$ સેમી છે. તેમાંથી $\overline{ BC }$ વ્યાસવાળું એક અર્ધવર્તુળ અને $A$ કેન્દ્ર અને $AD$ જેટલી ત્રિજ્યાનું એક વૃત્તાશ કાપી લેવામાં આવે છે. બાકી રહેતાં પતરાનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\Delta ABC$ સમબાજુ ત્રિકોણ છે, જેમાં $BC = 70$ સેમી તથા $P$ અને $R$ અનુક્રમે $\overline{ AB }$ અને $\overline{ AC }$ નાં મધ્યબિંદુઓ છે. તે $\widehat{ PQR }$ એ $\odot(A, A P)$ નું ચાપ છે. રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. $(\sqrt{3}=1.73)$ (સેમી$^2$ માં)

આકૃતિમાં દર્શાવ્યા મુજબ લંબચોરસ $ABCD$ એક વર્તુળમાં અંતર્ગત છે. જો $AB = 8$ સેમી અને $BC = 6$ સેમી હોય, તો આકૃતિમાં દર્શાવેલ છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$ (સેમી$^2$ માં)

એક કારના પૈડાની ત્રિજ્યા $21$ સેમી છે. જો તે મિનિટમાં $800$ પરિભ્રમણ કરે, તો તેની ઝડપ કિમી $/$ કલાકમાં શોધો.

એક ઘડિયાળના મિનિટ-કાંટાની લંબાઈ $14$ સેમી છે. સવારના $10.10$ થી $10.30$ ના સમયગાળા દરમિયાન તે કેટલું ક્ષેત્રફળ આવરી લેશે ?.