દિશા ગુણોત્તર $2, 2, 1$ ધરાવતી રેખા અને $(3, 1, 4)$ તથા $(7, 2, 12)$ ને જોડતી રેખા વચ્ચેનો ખૂણો શોધો.

  • A
    $\cos ^{-1}\left(\frac{1}{\sqrt{3}}\right)$
  • B
    $\cos ^{-1}\left(\frac{1}{3}\right)$
  • C
    $\cos ^{-1}\left(\frac{2}{3}\right)$
  • D
    $\cos ^{-1}\left(\frac{\sqrt{2}}{3}\right)$

Explore More

Similar Questions

$x$-અક્ષ પરના તમામ બિંદુઓ માટે

જો એક રેખા $x$ અને $y$ અક્ષ સાથે અનુક્રમે $120^{\circ}$ અને $60^{\circ}$ નો ખૂણો બનાવે,તો તે $z$ અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવશે?

બિંદુઓ $A(-1, 2, 3)$ અને $B(-1, 4, 0)$ ને જોડતા રેખાખંડનો તે રેખા પરનો પ્રક્ષેપ મેળવો જે યામાક્ષો સાથે $45^{\circ}, 60^{\circ}$ અને $60^{\circ}$ નો ખૂણો બનાવે છે.

જો એક રેખા $X$-અક્ષ અને $Y$-અક્ષ સાથે અનુક્રમે $\frac{\pi}{3}$ અને $\frac{\pi}{4}$ ખૂણો બનાવે,તો તે રેખા $Z$-અક્ષ સાથે બનાવેલ ખૂણો શોધો.

એક રેખાખંડનો યામ અક્ષો પરનો પ્રક્ષેપ અનુક્રમે $3, 4$ અને $5$ છે. તો તે રેખાખંડની લંબાઈ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo