સંકર સંખ્યા $z = \sin \alpha + i(1 - \cos \alpha )$ નો કોણાંક મેળવો.
$2\sin \frac{\alpha }{2}$
$\frac{\alpha }{2}$
$\alpha $
એકપણ નહીં.
$1 + i$ ની અનુબદ્ધ સંકર સંખ્યા મેળવો.
જો $z = x + iy$ એ $|z|-2=0$ અને $|z-i|-|z+5 i|=0$ નું સમાધાન કરે છે તો . . . .
$\left( {\frac{{1 - i}}{{1 + i}}} \right)$ નો કોણાંક મેળવો.
જો મહતમ માનાંક ધરાવતી સંકર સંખ્યા $z$ (કે જે $X$ અક્ષ પર આવેલ નથી) અને $\left| {z + \frac{1}{z}} \right| = 1$ હોય તો . . . .
$arg\left( {\frac{{3 + i}}{{2 - i}} + \frac{{3 - i}}{{2 + i}}} \right)$= . . . ..