$\frac{{1 + \sqrt 3 \,i}}{{\sqrt 3 - i}}$ નો કોણાંક મેળવો.

  • A

    $0$

  • B

    $\pi /6$

  • C

    $\pi /3$

  • D

    $\pi /2$

Similar Questions

સંકર સંખ્યા $z$ અને બીજી સંકર સંખ્યાનો સરવાળો $\pi $ હોય તો બીજી સંકર સંખ્યા . . . . થાય

જો $z$ =${i^{2i}}$ ,હોય તો $|z|$ ની કિમત મેળવો 

(જ્યાં $i$ =$\sqrt { - 1}$ )

જો $(x + iy)(1 - 2i)$ ની અનુબદ્ધ $1 + i$ હોય , તો . . . .

જો $z_1$ અને $z_2$ એ બે સંકર સંખ્યાઓ છે કે જેથી $z_1^2 + z_2^2 = 5,$ હોય તો ${\left( {{z_1} - {{\bar z}_1}} \right)^2} + {\left( {{z_2} - {{\bar z}_2}} \right)^2}$ ની કિમત મેળવો 

બે સંકર સંખ્યાનો માનાંક એક હોય તો તેમના ગુણાકારનો માનાંક . . . . .