એક કણનો પ્રવેગ સમય સાથે $bt$ મુજબ વધે છે. કણ ઉગમ બિંદુથી $v_0$ વેગથી ગતિ શરૂ કરે છે, તો $t$ સમયમાં કાપેલ અંતર શોધો.
${v_0}t + \frac{1}{3}b{t^2}$
${v_0}t + \frac{1}{3}b{t^3}$
${v_0}t + \frac{1}{6}b{t^3}$
${v_0}t + \frac{1}{2}b{t^2}$
$v \to t$ ના આલેખનો ઢાળ અને આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ શું દર્શાવે છે ?
એક કણનું સ્થાનાંતર $y = a + bt + c{t^2} - d{t^4}$ છે,તો તેનો શરૂઆતનો વેગ અને પ્રવેગ અનુક્રમે
નિયમિત રીતે ગતિ કરતાં ક્રિકેટના દડાને સૂક્ષ્મ સમયગાળામાં બેટ વડે ફટકારતાં તે પાછો ફરે છે, તો સમય સાથે તેના પ્રવેગનો ફેરફાર દર્શાવો. (પાછા ફરવાની દિશામાં પ્રવેગ ધન લેવો.)
પ્રવેગની વ્યાખ્યા અને સમજૂતી આપો.