અનિયમિત વર્તુળાકાર ગતિ માં પદાર્થ નો પ્રવેગ $5\, ms^{-2}$ હોય તો નીચેનામાથી શું સાચું છે?
ત્રિજયાવર્તી પ્રવેગ અને સ્પર્શીય પ્રવેગ અનુક્રમે $3\, ms^{-2}$ અને $4\, ms^{-2}$ થાય.
ત્રિજયાવર્તી પ્રવેગ અને સ્પર્શીય પ્રવેગ અનુક્રમે $2\, ms^{-2}$ અને $3\, ms^{-2}$ થાય.
ત્રિજયાવર્તી પ્રવેગ અને સ્પર્શીય પ્રવેગ બંને $5\, ms^{-2}$ થાય.
ત્રિજયાવર્તી પ્રવેગ અને સ્પર્શીય પ્રવેગ અનુક્રમે $5\, ms^{-2}$ અને $3\, ms^{-2}$ થાય.
કોઈ સમતલ માં ગતિ કરતાં કણના યામો $x = a\cos (pt)$ અને $y(t) = b\sin (pt)$ દ્વારા આપી શકાય, જ્યાં $a,\,\,b\,( < a)$ અને $p$ એ જે તે પરિમાણ ના ધન અચળાંકો છે. તો.....
એક પરિમાણ ,દ્વિ પરિમાણ અને ત્રિ-પારિમાણમાં થતી ગતિના ઉદાહરણ આપો.
એક કણનો સ્થાનસદિશ નીચે દર્શાવ્યા પ્રમાણે છે :
$r =3.0 t \hat{ i }-2.0 t^{2} \hat{ j }+4.0 \hat{ k } \;m$
જ્યાં $t$ સેકન્ડમાં તથા દરેક સહગુણકનો એકમ એ રીતે છે કે જેથી $r$ મીટરમાં મળે.
$(a)$ કણનો $v$ તથા $a$ મેળવો. $(b)$ $t = 2.0$ સેકન્ડે કણના વેગનું માન તથા દિશા શોધો.
એક સદિશની લંબાઈ ℓ છે પૂચ્છ ને $\theta $ ખૂણે વાળવામાં આવે છે. શીર્ષના ભાગમાં સ્થાન સદિશનો ફેરફાર શોધો.
ગતિ કરતાં કણના યામો $t$ સમયે $ x = \alpha t^3$ અને $y = \beta t^3$ વડે આપી શકાય છે,તો $t$ સમયે કણની ઝડપ કેટલી થાય?