એક પરિમાણ ,દ્વિ પરિમાણ અને ત્રિ-પારિમાણમાં થતી ગતિના ઉદાહરણ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

એક-પરિમાણમાં થતી ગતિ : સુરેખ પાટા પર ટ્રેનની ગતિ.

 દ્વિ-પરિમાણમાં થતી ગતિ : કૅરમબૉર્ડ પર સરકતી કુકરીઓની ગતિ.

ત્રિ-પરિમાણમાં થતી ગતિ : પાણીમાં માછલીઓની ગતિ.

Similar Questions

એક ફાઇટર વિમાન $1.5\, km$ ની ઊંચાઈએ સમક્ષિતિજ દિશામાં $720\, km/h$ ની ઝડપથી ઊડે છે. જ્યારે તે લક્ષ્યને જુએ ત્યારે સમક્ષિતિજ સાથે કેટલા ખૂણે બોમ્બ પડતો મૂકવો જોઈએ કે જેથી યોગ્ય રીતે બોમ્બ લક્ષ્ય પર પડે.

એક પદાર્થ $12\,m$ પૂર્વ દિશામાં અને $5\,m$ ઉત્તર દિશામાં,અને $6\,m$ ઉપર તરફ ગતિ કરતો હોય,તો પરિણામી સ્થાનાંતર કેટલા.........$m$ થશે?

  • [AIIMS 1998]

સમયના વિધેયના સ્વરૂપમાં કોઇ કણના સ્થાન સદિશ $\overrightarrow {R} = 4\sin \left( {2\pi t} \right)\hat i + 4\cos \left( {2\pi t} \right)\hat j$ વડે આપવામાં આવે છે, જયાં $R$ મીટરમાં, $t$ સેકન્ડમાં અને $\hat i$ અને $\hat j$ એ અનુક્રમે $x-$ અક્ષ અને $y-$ અક્ષની દિશામાંના એકમ સદિશો છે. કણની ગતિ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • [AIPMT 2015]

એક કણ એક વર્તુળાકાર પથ પર $10 \,ms^{-1}$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. જ્યારે તે વર્તુળનાં કેન્દ્રને ફરતે $60^o$ ના કોણે ભ્રમણ કરે ત્યારે તેના વેગના ફેરફારનું મૂલ્ય ........ $m/s$ થશે.

  • [JEE MAIN 2019]

કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે જોડો.

કોલમ $-I$ કોલમ $-II$
$(1)$ વેગનો શિરોલંબ ધટક શૂન્ય $(a)$ પરવલયાકાર પથને સ્પર્શકરૂપે
$(2)$ રેખીય વેગ $(b)$ પ્રક્ષિપ્ત પદાર્થના ગતિમાર્ગના મહત્તમ બિંદુ