કોઈ સમતલ માં ગતિ કરતાં કણના યામો $x = a\cos (pt)$ અને $y(t) = b\sin (pt)$ દ્વારા આપી શકાય, જ્યાં $a,\,\,b\,( < a)$ અને $p$ એ જે તે પરિમાણ ના ધન અચળાંકો છે. તો..... 

  • [IIT 1999]
  • A

    કણ ની ગતિ પરવલયાકાર છે.

  • B

    કણ ના વેગ અને પ્રવેગ $t = \pi /(2p)$ સમયે એકબીજા ને લંબ હશે.

  • C

    કણનો પ્રવેગ હમેશાં કેન્દ્ર તરફ હશે.

  • D

    $(a)$ અને $(b)$ બંને.

Similar Questions

જો સદિશ $\overrightarrow {A} = cos\omega t\hat i + sin\omega t\hat j$ અને$\overrightarrow {B} = cos\frac{{\omega t}}{2}\hat i + sin\frac{{\omega t}}{2}\hat j$ સમયના વિધેયો હોય, તો કયા $t$ સમયે આ બંને સદિશો પરસ્પર લંબ થશે?

  • [AIPMT 2015]

$x-y$ સમતલમાં ગતિ કરતાં કણને નીચેના સમીકરણો વડે રજૂ કરી શકાય છે. $x=4 \sin \left(\frac{\pi}{2}-\omega t ) m\right.$ અને $y=4 \sin (\omega t) m$ કણનો ગતિપથ ............. હશે.

  • [JEE MAIN 2022]

એક ફાઇટર વિમાન $1.5\, km$ ની ઊંચાઈએ સમક્ષિતિજ દિશામાં $720\, km/h$ ની ઝડપથી ઊડે છે. જ્યારે તે લક્ષ્યને જુએ ત્યારે સમક્ષિતિજ સાથે કેટલા ખૂણે બોમ્બ પડતો મૂકવો જોઈએ કે જેથી યોગ્ય રીતે બોમ્બ લક્ષ્ય પર પડે.

યોગ્ય રીતે આકૃતિ દોરી સાપેક્ષ વેગની (Relative velocity) સમજૂતી આપો. 

કોઈ સદિશને માન તથા દિશા બંને હોય છે. શું અવકાશમાં તેને કોઈ સ્થાન હોય છે? શું સમય સાથે તે બદલાઈ શકે ? શું અવકાશમાં જુદાંજુદાં સ્થાનો પાસે બે સમાન સદિશો $a$ તથા $b$ સમાન ભૌતિક અસર દર્શાવશે ? તમારા જવાબના સમર્થનમાં ઉદાહરણ આપો.