એક ઢોળાવ વાળા સમતલ પર એક નાનકડો બ્લોક ઘર્ષણ રહિત ગતિ કરે છે. ધારો કે ${S_n}$ એ $t = n - 1$ to $t = n$ સમય માં કાપેલું અંતર છે તો $\frac{{{S_n}}}{{{S_{n + 1}}}}$ શું થાય?
એક કણનો વેગ $(4{t^3} - 2t)$ સૂત્ર મુજબ છે,કણ ઉદ્ગમ બિંદુથી $2m$ અંતરે હોય ત્યારે તેનો પ્રવેગ કેટલા..........$m/{s^2}$ હશે?
વિધાન: આપેલ સમયે જો પદાર્થ નો વેગ શૂન્ય હોય તો પણ તે પ્રવેગિત હોય.
કારણ: જ્યારે પદાર્થ પોતાની દિશા બદલે ત્યારે આંકડાકીય રીતે તે સ્થિર હોય