એક બંધ વર્તુળાકાર લૂપનાં કેન્દ્ર સ્થાને (વિદ્યુતપ્રવાહ $i$ ધરાવતું લુપ) અલગ કરેલ ઉત્તર ધ્રુવ રહેલ છે. ઉત્તર ધ્રુવનાં કારણે વાયરનાં પરિઘ પર ચુંંબકીય ક્ષેત્ર $B$ છે. લુપની ત્રિજ્યા $a$ છે. આ વાયર પર બળ
વાયરના સમતલને $2 \pi a i B$ જેટલું લંબ
વાયરના સમતલમાં$2 \pi a i B$
વાયરની અક્ષ સાથે $\pi a i B$
$0$
વિધુતભારના $\mathrm{SI}$ એકમ કુલંબને એમ્પિયરના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરો.
તારમાંથી $5\,A$ નો પ્રવાહ પસાર થાય છે,તારથી $0.1\,m$ અંતરે $ 5 \times {10^6}m{s^{ - 1}} $ ના વેગથી ઇલેકટ્રોન તારને સમાંતર ગતિ કરે,તો તેના પર કેટલું બળ લાગતું હશે?
બે ખૂબ લાંબા, સીધા, સમાંતર વાહક $A$ અને $B$ અનુક્રમે $5\,A$ અને $10\,A$ ના પ્રવાહનું વહન કરે છે અને તે એકબીજાથી $10\,cm$ ના અંતરે છે. બે વાહકમાં પ્રવાહની દિશા સમાન છે. બે વાહક વચ્ચે એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું હશે?$\left(\mu_0=4 \pi \times 10^{-7}\right. \;SI $ એકમમાં)
બે $10 \,cm$ લાંબા, $5\,A$ નો પ્રવાહ ધરાવતા, સીધા તારોને એકબીજાને સમાંતર રાખવામાં આવેલ છે. જો દરેક તાર $10^{-5} \,N$ નું બળ અનુભવતો હોય તો તારો વચ્યેનું અંતર ......... $cm$ હશે.
$R$ ત્રિજ્યા ધરાવતી પ્રવાહધારીત રીંગને અચળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે.ચુંબકીય ક્ષેત્ર લંબ સાથે $30^{\circ}$નાં ખૂણે છે, તો તેના પર લાગતું બળ શોધો.