વિધાન $I:$ સમીકરણ $(\sin^{-1} x)^3 + (\cos^{-1} x)^3 - a\pi^3 = 0$ નો ઉકેલ તમામ $a \ge \frac{1}{32}$ માટે મળે છે.
વિધાન $II:$ કોઈપણ $x \in [-1, 1]$ માટે,$\sin^{-1} x + \cos^{-1} x = \frac{\pi}{2}$ અને $0 \le (\sin^{-1} x - \frac{\pi}{4})^2 \le \frac{9\pi^2}{16}$ છે.

  • A
    બંને વિધાન $I$ અને $II$ સાચા છે.
  • B
    બંને વિધાન $I$ અને $II$ ખોટા છે.
  • C
    વિધાન $I$ સાચું છે અને વિધાન $II$ ખોટું છે.
  • D
    વિધાન $I$ ખોટું છે અને વિધાન $II$ સાચું છે.

Explore More

Similar Questions

જો $-1 < x < 1$ અને $x \neq 0$ માટે $\tan ^{-1}\left(\frac{2 x}{1-x^2}\right)+\cot ^{-1}\left(\frac{1-x^2}{2 x}\right)=\frac{\pi}{3}$ ના તમામ ઉકેલોનો સરવાળો $\alpha-\frac{4}{\sqrt{3}}$ હોય,તો $\alpha$ ની કિંમત $..........$ થાય.

જો $x = {\sin ^{ - 1}}(\sin 10)$ અને $y = {\cos ^{ - 1}}(\cos 10)$ હોય,તો $y - x$ ની કિંમત શોધો.

$\tan ^{-1} \frac{3}{4} + \tan ^{-1} \frac{3}{5} - \tan ^{-1} \frac{8}{19} = $

$\cos \left[ {{\tan }^{ - 1}}\frac{1}{3} + {{\tan }^{ - 1}}\frac{1}{2} \right] = $

$\tan \left( \tan^{-1} \frac{1}{2} - \tan^{-1} \frac{1}{3} \right)$ નું મૂલ્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo