આપેલ બે સંખ્યાની વચ્ચે એક સંમેય સંખ્યા અને એક અસંમેય સંખ્યા લખો :
$3.623623$ અને $0.484848$
$\frac{7}{3 \sqrt{3}-2 \sqrt{2}}$ ના છેદનું સંમેયીકરણ કર્યા પછી, છેદ...........મળે.
ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યારેખા પર $2.365$ દર્શાવો.
નીચેનું દરેક વિધાન ખરું છે કે ખોટું તે જણાવો ?
દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાક છે.
દર્શાવો : $0.142857142857 \ldots=\frac{1}{7}$